Quick Links
Upcoming Events
-
Summer Essentials Workshop - By Chef Jalpa Ambani
Date: 22 Jun 2019
Time: 10:00 AmM to 1:00 PM
Venue: 2B, Arun Society, Nr. Mahalaxmi Cross roads, Paldi, Ahmedabad, 380007
Stay Connected
Back to Herexpertise Gujarati - Nokari Na Sthade Mahilao Matena Shagarbhavastha Na Hak
Nokari Na Sthade Mahilao Matena Shagarbhavastha Na Hak
ભારતમાં તમે તમારા કામના સ્થળે પ્રસૂતિ સમયે લેવાતી રજાઓ અને તેના અધિકારો વિશેની નવી નીતિઓથી પરિચિત છો?
માર્ચ 2017 માં; સંસદે સંગઠિત ક્ષેત્રે કામ કરતી મહિલાઓને પ્રસૂતિ સમયે 26 અઠવાડિયાની રજા આપવાની મંજુરી આપી દીધી છે, જે પહેલા 12 અઠવાડિયાની હતી. આ નિયમ ઓછામાં ઓછા 10 કર્મચારીઓ ધરાવતી કંપનીઓમાં કામ કરતી મહિલાઓને લાગુ પડી શકે છે.

- સરકારી સગર્ભા કર્મચારીઓને તેમના પ્રથમ બે બાળકો માટે 180 દિવસની રજા મળે છે.
- બાળકને દત્તક લેનાર મહિલા દત્તક લીધેલ દિવસથી 12 અઠવાડિયાની રજા મેળવી શકે છે.
- અને જો મહિલા કર્મચારીને કસુવાવડ થાય અથવા ગર્ભાવસ્થાના મેડીકલ ટર્મિનેશન હોય તો તે ૬ અઠવાડિયાની રજા મેળવી શકે છે.
- જો સગર્ભા સ્ત્રીઓ તેમની ગર્ભાવસ્થા દરમ્યાન મૃત્યુ પામે તો પછી કંપની માતૃત્વના લાભો સ્ત્રીના મૃત્યુ સુધી પૂરી પાડવા માટે બંધાયેલી છે અને જો બાળક પણ તેની માતાના મૃત્યુ પછી મૃત્યુ પામે તો લાભો બાળકના મૃત્યુ સુધી આપવા પડે છે.
- જો ગર્ભાવસ્થા દરમ્યાન મહિલા મૃત્યુ પામે છે, તો તેના લાભ તેના વારસદારને મળે છે.
Publised On: May 10, 2018


